કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ઘોઘા દ્વારા ઘોઘા મામલતદારને આવેદનપત્ર આપ્યું
*કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ઘોઘા દ્વારા ઘોઘા મામલતદારને આવેદનપત્ર આપ્યું*
આજ રોજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ઘોઘા તાલુકાના પ્રમુખ ભરતસિંહ યાદવ તેમજ સંગઠન મંત્રી શ્રી અમરસિંહ ચૌહાણ સહિત ના ખેડૂત આગેવાનોએ ઘોઘા મામલતદારને કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાઓ ના વિરુદ્ધને લઈ આવેદનપત્ર આપ્યું હતું તેઓ ની
વેદના છે કે ૨૨ પ્રકારની ખેત જણસ કંપનીઓના હવાલે કરવાથી ખેડૂતોનું શોષણ થશે કેન્દ્ર સરકારે કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી હતી
*તસ્વીર=મૂળશંકર જાળેલા*
Comments
Post a Comment