ssnews01/11/20


.      *સંક્ષિપ્ત સમાચાર*
        -----------------------
       *તા- ૧/૧૧/૨૦૨૦*
••••••••••••••••••••••••••••••
> *ફ્રાન્સમાં એક દિવસના ૫૦ હજાર અને અમેરિકા માં ૧ લાખ કોરોના કેસ નોંધાતા હાહાકાર....*
> ફ્રાન્સમાં લોક ડાઉન થી ૭૦૦ કી.મી સુધી ટ્રાફિક જામ....
> *ફ્રાન્સમાં સાડા છ કરોડ લોકો ધરમાં ડિસેમ્બર ના અંત સુધી પુરાઈ રહેશે....*
> બી. ઓ.બી મા આજથી મહિનામાં ચોથી વખત નાણાં જમા કરાવતા સમયે રૂ.૪૦ અને ઉપડતી વખતે રૂ.૧૦૦ ચાર્જ કપાશે....
> *સી.પ્લેન મા બેસવા માટે મુસાફરોએ રૂ.૫૦૦૦ સુધી ખર્ચ લાગશે....*
> પર્યાવરણ ની પરવાનગી વિના જ સી.પ્લેન નું ઉદ્દઘાટન કરી દેવાયું....
> *રિવરફ્રન્ટ વોટર એરોડ્રામ ની અરજી કરવાનું જ ભુલાઈ ગયું...*
> સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાઈ...
> *મોદીના કાર્યક્રમ દરમિયાન સી.આર.પી.એફ ની ત્રણ મહિલા ચક્કર ખાઈને પડી ગઈ....*
> લવ જેહાદ વાળા ન સુધર્યા તો "રામ નામ સત્ય" ની યાત્રા નીકળશે : યોગી...
> *રાજસ્થાન સરકારે કેન્દ્ર ના કૃષિ બિલ ને નિરર્થક બનાવવા ત્રણ બિલ રજૂ કર્યા...*
> ૭૫૦ કરોડની બેંક છેતરપિંડી કેસમાં ઈ.ડી.એ એક ની ધરપકડ કરી....
> *ભારત નો સૌ પ્રથમ ટાયર પાર્ક કલકત્તા મા તૈયાર થશે....*
> રાજસ્થાન ગુર્જર અનામત ની માંગ સાથે ફરી આંદોલન નાં ભણકારા....
> *ઓસ્ટ્રેલિયા ના ક્વીન્સલેન્ડ રાજ્યમાં ટેનિસ બોલ સાઇઝ ના કરા પડ્યા...*
> દિલ્હી બજારો મા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા...
> *નલ- જલ કોન્ટ્રાકટર ને ત્યાં દરોડા પડતા નીતીશ ભડક્યા...*
> યુ.પી મા પોતાના નામે ટ્રસ્ટ બનાવતા યોગી થી મોદી નારાજ...
> *કમલનાથ ને સ્ટાર પ્રચારક માથી દૂર કરતા કોંગ્રેસ ખફા...*
> સોનામાં પ્રીમિયમો ઘટયા અને ભાવ ફરી વધ્યા...
> *ભાવનગર જિલ્લા જેલમાં દડા થી વસ્તુ પહોંચાડવાના પેતરા...*
> ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ ની પોલીસ માર્ચ યોજી...
> *જેસર એક વેપારીને બે શખ્સો ૪૦૦ થેલી સિમેન્ટ નો ચૂનો ચોપડી ગયા...*
> રેલ યાત્રીઓ હવે ટ્રેનમાં એફ આઇ.આર નોંધાવી શકશે...
> *ચૂંટણી પ્રચાર પૂર્ણ થતાં બહારથી આવેલા કાર્યકરોએ મત ક્ષેત્ર છોડવું પડશે....*
> ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા અત્યાચારો વિરુદ્ધ ધારણા અને આવેદન કાર્યક્રમ યોજાયો : મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ની હાજરી....
> *ભાવેણા વાસીઓ એ શરદ પૂર્ણિમા નિમિત્તે ઉંધીયું અને દહીંવડા ની જયાફત ઉડાવી....*
> ભાવનગર શહેર કોંગ્રેસ ના જશોનાથ ચોક ના કચરાના ઢગલા પાસે બેસી ધારણા...
> *મહુવા ના મોટા આસરાણા ગામે વોટસ એપ મા ફોટો મૂકવા બાબતે ખેલાયું સશસ્ત્ર ધીંગાણું : બંને પક્ષના ૧૫ ને ઇજા....*
> સરદાર પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે ફૂલ માળા ના કાર્યક્રમો યોજાયા...
> *ગઢડા પેટા ચટણી મા મતદારો મતદાન ના અધિકાર નો ઉપયોગ કરે : ચૂંટણી અધિકારી...*
> આજે સાંજે ૫/૦૦ કલાકે પેટા ચટણી પ્રચાર ના પડઘમ શાંત થશે...
> *ગુજરાત ના ૨૦ જિલ્લાઓ અતિવૃષ્ટિ જાહેર થઈ છે,સહાય માટે ૧૮.૯૫ લાખ અરજીઓ આવી....*
> બગલા મુખી આશ્રમ ધરાવતા પ્રશાંત ઉપાધ્યાય સામે શિષ્યા એ બળાત્કાર ની ફરિયાદ નોંધાવી...
> *નોકરીની લાલચ આપી બેકાર યુવાનો ને ૪૮.૫૦ લાખ ની ઠગાઈ કરી ગઠિયો ફરાર....*
> ગુજરાત એ.ટી.એસ.ના પાંચ અધિકારીઓ ની સ્પેશિયલ ઓપરેશન મેડલ માટે પસંદગી....
> *ગઢડા પેટા ચટણી મા પરવાળા અને બજૂડ રાત્રિ સભા કોંગ્રેસ ઉમેદવાર ના સમર્થન મા યોજાઈ...*
> પેટા ચૂંટણી મા ગઢડા બેઠક મા પાસ ની નિષ્ક્રિયતા પરિણામો બદલી શકે...!!!
> *ગઢડા પેટા ચટણી મા ભાજપ દ્વારા ત્રણેય તાલુકાઓ મા પ્રચાર રેલીઓ યોજાઈ : મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા...*
> પેટા ચૂંટણી મા શહેર કોંગ્રેસ ની મહેનત માહોલ બનાવવામાં રંગ લાવી...
> *ગઢડા પેટા ચટણી મા જિલ્લા કોંગ્રેસ ની જૂથબંધી કાર્યકરોને એક તાંતણે બાંધવા મા નિષ્ફળ...*
> જિલ્લા પંચાયત ની પાટીદાર વિજેતા ની છ બેઠકો અનામત થતાં પાસ અને પાટીદારો નીરસ...
> *ભાવનગર ની ગત જિલ્લા પંચાયત મા જે છ બેઠકો પાટીદાર જીત્યા હતા તે તમામ અનામત: કોનું પાપ..? ઉઠી રહેલો પ્રશ્ન....*
> શું ગત ચટણી મા ભાજપ માથી એક પણ પાટીદાર ચૂંટાયા નોતા તેનું વટક વાળ્યું છે...?
> *શું જિલ્લા પંચાયત બની ત્યારથી પાટીદાર પ્રમુખ ન આપનાર કોંગ્રેસ પાસે પ્રમુખ પદ માગ્યું તેની દાજ ઉતરી છે...?*
> સ્થાનિક રાજકારણ મા પાટીદાર કાર્યકર્તાઓ નો એકડો ભૂસાવા કે રાજકીય અસ્તિત્વ ભુસવા નો પાપી કોણ...?
> *પેટા ચૂંટણી મા પાટીદારો બદલો લેશે..કે ઘર સાંભળી બેસી જશે....?*
> એકની એક જગ્યાએ ફરી અનામત કેમ..?
> *અમુક બેઠકો છેલ્લી ત્રણ ચૂંટણી થી સામાન્ય કેમ..?*
> કોઈ ચોક્કસ સમાજ નો રાજકીય કાંટો કાઢવા ચૂંટણી પંચ કેમ ભૂમિકા ભજવી શકે...?
> *અનેક પ્રશ્નો વચ્ચે અટવાયેલા પાટીદાર સમાજે પેટા ચટણી મા પરિચય આપવો જોઈએ...!!*
> છેલ્લી ત્રણ ચૂંટણી ના માહોલ પ્રચાર સમયે ભાજપ વિરુદ્ધના હોય છતાં પરિણામો કાઇક જુદા આવે છે..કારણ શું...?
> *શું પેટા ચટણી મા હડફિયા, બાવળિયા,કે સોસાની મહેનત દસ હજાર મતો ફેરવવામાં સફળ થશે...?*
> શું આત્મારામ ને ગત ચટણી મા મળેલા મતો અકબંધ હશે..?
> *શું કોંગ્રેસ ની મહેનત ગત ચૂંટણી કરતા વધુ મતદાન કરાવવામાં સફળ થશે...?*
> જો મતદાન નીરસ રહે,જી મતદાન ૮%  ઓછું થાય તો પરિણામ બદલાઈ જાય...
> *ગત ચૂંટણી ના ૬૦ હજાર મત આત્મારામ જાળવી રાખે તો જડફિયા,બાવળિયા ને સોસા ની મહેનત રંગ લાવી શકે...!!!*
> ગત ચૂંટણી મા આત્મારામ સાથે હતા,તેમાં કોઈ નુકસાન કોંગ્રેસ કરી શકી છે..?
> *જો આ ગઢડા પેટા ચૂંટણી મા કોંગ્રેસ નો વિજય થાય, તો જડફિયાં ,બાવળિયા,સોસા નું પોતાના સમાજમાં કોઈ વર્ચસ્વ નથી એવું સાબિત થાય...!!*
> આખરે બની બેઠેલા પાસ આગેવાનો એ પણ દાળ ન ગળતાં કૉમેન્ટ કરી, વ્યવસ્થા ના અભાવે ચૂંટણી હારશે...
> *શું બની બેઠેલા પાસ વાળા પાસેજ ચૂંટણી મેનેજમેન્ટ ની આવડત કે જ્ઞાન છે...? પક્ષ વાળા ને કાઈ ખબર નથી પડતી..?*
    
~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ પેપર માં પત્રકાર બનવા માટે સંપર્ક કરો*

*ફક્ત વૉટ્સઅપ (આ નંબર પર ફોન કરવો નહી) : 8347320681* 

*કોલ : 9510713838/ 97142 13028/*


*તંત્રીશ્રી : મયુર ભાઈ એ જાની (ભાવનગર)*

*સહ તંત્રી :મૂળશંકર જાળેલા*

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn