આજનું બ્રેકિંગ ન્યુઝ
*UPDATE:-* ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી : આઠ બેઠકોમાંથી સાત પર ભાજપને લીડ,
કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ
વિધાનસભા પેટા ચૂંટણી : ગઢડા, ડાંગ, અબડાસા બેઠક પર ભાજપ આગળ
*UPDATE:-* 61 લીંબડી વિધાનસભા માટે બે રાઉન્ડ અંતે 3546 મટે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા આગળ
*UPDATE:-* વિધાનસભા પેટા ચૂંટણી :- લીમડી બેઠક પર ભાજપ આગળ
*UPDATE:-* વિધાનસભાની પેટા ચૂંટણી : ધારી બેઠક પર કોંગ્રેસ આગળ
*UPDATE:-* સુરેન્દ્રનગર
*લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવશે.*
સુરેન્દ્રનગર સ્થિત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સવારના ૦૮ વાગ્યા થી મત ગણતરી શરૂ થશે
*સરેરાશ ૫૮.૦૬% જેટલું મતદાન નોંધાયું હતું*
ફૂલ પુરુષ મતદારો - ૧,૪૩,૪૫૦ પૈકી ૮૮,૮૦૫ એ મતદાન કર્યું હતું
ફૂલ મહિલા મતદારો - ૧,૨૮,૧૮૮ પૈકી ૬૮,૭૬૮ એ મતદાન કર્યું હતું
*ફૂલ ૨,૭૧,૬૪૨ મતદારો પૈકી ૧,૫૭,૫૭૨ મતદારોએ મતદાન કર્યું હતું*
ભાજપ અને કોંગ્રેસ સહિત ફૂલ ૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
*UPDATE:-* અમરેલી-ધારી વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ......
ધારી બેઠક પર પ્રથમ રાઉન્ડ પુર્ણ..
ભાજપના ઉમેદવાર જે.વી કાકડીયા 912 મત થી આગળ
*UPDATE:-* મોરબી: ચોથા રાઉન્ડ ના અંતે ટોટલ
કોંગ્રેસ - જયંતિલલા ૬૪૬૦
ભાજપ - બ્રિજેશ ૪૯૨૭
ટોટલ કોંગ્રેસ ૧૫૩૩ મતો થી આગળ
*UPDATE:-* કચ્છ :
અબડાસા વિધાનસભા ચૂંટણી મત ગણતરી
લખપત તાલુકામાં ભાજપ આગળ ચાલી રહી છે
આગલી વિધાનસભામાં લખપતમાં કોંગ્રેસને 2614ની લીડ મળી હતી
*UPDATE:-* અબડાસા બેઠક રાઉન્ડ : 2 પૂર્ણ
ભાજપ ઉમેદવાર : પ્રધુમન સિંહ જાડેજા
કુલ મત : 2657
કોંગ્રેસ ઉમેદવાર : શાંતિલાલ સેંધાણી
કુલ મત : 1435
આગળ કોણ : ભાજપ ટોટલ 3622 મતની લીડ
*UPDATE:-* કપરાડા
જીતુભાઇ ચૌધરી બીજેપી ના ઉમેદવાર ત્રીજા રાઉન્ડ માં 4426 મતો થી આગળ
*UPDATE:-* અબડાસા બેઠક પર બે રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 2657 મત અને કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 1435 મત
*UPDATE:-* વડોદરા 147- કરજણ બેઠકની મત ગણતરી...
ઇવીએમ મતોની ગણતરી શરૂ કરવામાં આવી.... બીજો રાઉન્ડ
બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 5917 મત મળ્યા..
કોંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 3889મત મળ્યાં..
બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલ 2088 મતોથી આગળ
*UPDATE:-* 61 લીંબડી વિધાનસભા ની ચૂંટણીમાં સાત રાઉન્ડ ના અંતે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ આગળ 10764 મતે આગળ
ભાજપના ઉમેદવાર કિરિટસિંહ ને મળેલ મત 17834
કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર ને મળેલ મત 7070
Comments
Post a Comment