ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેણાકિય મકાનના ફળિયામાંથી દેશી દારૂ ઝડપાયો

ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેણાકિય મકાનના ફળિયામાંથી દેશી દારૂ ઝડપાયો

ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેણાકિય મકાનના ફળિયામાંથી દેશી દારૂ ઝડપાયો. ઘોઘા પોલીસ સ્ટેશન સ્ટાફ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા , તે દરમિયાન કરેડા ગામે આવતા બાતમી મળેલ કે કરેડા ગામે રહેતા રામજીભાઈ બારૈયા પોતાના મકાનના ફળિયામાં દેશી દારૂનું વેચાણ કરે છે, તે બાતમીના આધારે તેના મકાનમાં રેડ કરતા તેના ફળિયામાંથી દેશી દારૂની ૧૨ થેલી મળી આવેલ તેથી રામજીભાઈ બારૈયા વિરુધ્ધ કલમ ૬૫AA મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો .

રિપોટેર:- જયેશ મકવાણા

              ઘોઘા   

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn