સ્વ.મગનભાઈ લાખાભાઇ કોટડીયા.

ઓમ શાંતિ.. ઓમ શાંતિ... ઓમ શાંતિ..

સ્વ.મગનભાઈ લાખાભાઈ કોટડીયા(ઉ.વ 56) 

તા,10,11,2020 ને મંગળવારે રામચરણ પામેલ છે તેઓ એ કે સોલંકી ના પ્રરંમ મિત્ર એવા ઘનશ્યામ કોટડીયા ના પિતા થાય.તેમનું બેસણું તા,12 ને ગુરુવારે ( ગામ કોટડી) હાલ સુરત ખાતે રાખેલ છે.* આપની હયાતી અમારી પ્રેરણા હતી,આપના    આદર્શ અમારા માર્ગદર્શન હતા,આપનો માયાળુ સ્વભાવ,લાગણીશીલતા અમો જીવનભર ભુલશુ નહીં,પરમાત્મા આપનાં દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn