સૌરાષ્ટ્ર સેતુ સમાચાર ( રાજકોટ) તંત્રી અર્જુનભાઈ ખેર ના સુપુત્ર નો જન્મ દિવસ.
પ્રેમ સ્ટીલ વાળા અર્જુનભાઈ ખેરના લાડકવાયા પુત્ર તરૂણ નો આજે જન્મદિવસ
મુળ વતન મહુવા હાલ રાજકોટ નિવાસી ક્યુટ બોય તરૂણ નો આજે જન્મદિવસ છે. આજે 2 વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે
માતા વીણાબહેન, પિતા અર્જુનભાઈ,
દાદા સ્વ. જેઠાભાઈ, દાદી મંગુબહેન,
કાકા ભીમભાઈ,કાકી ભાવનાબહેન અને મોટા બહેન ભકિતબહેન સાથે કોરોના મહામારી દરમિયાન પોતાના
જન્મદિવસ ની સાદગી પુર્વક ઉજવણી કરશે
જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે 9714345444 સંપર્ક કરો
Comments
Post a Comment