શિહોરના રાજપરા ગામેં મકાનની અગાસી પર રહેલ કડબ ના જથ્થામાં અચાનક આગ.

*શિહોરના રાજપરા ગામેં મકાનની અગાચી પર રહેલ કડબ ના જથ્થામાં અચાનક આગ*
સિહોર ના રાજપરા ગામે તીખાભાઉ પાચાભાઈ ડાંગર ના મકાન ની અગાશી મા કડબ ના જથ્થા મા અચાનક કોઈ કારણો સર આગ લાગતા સિહોર ના ફાયર વિભાગમાં કોલ કરેલ બાદ સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ સ્ટાફ અને ટાંકા વિભાગ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી આશરે છ હજાર લિટર પાણી નો છટકાવ કરી આંગ પર કાબુ મેળવેલ આ આંગ મા અંદાજીત 50.000 જેટલુ નુકશાન થયેલ
અહેવાલ= મૂળશંકર જાળેલા 
તસવીર = ધર્મેન્દ્ર ચાવડા

Comments

Popular posts from this blog

રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હેતલબેન એ. કામળીયા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને સ્થાનિક ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવી છેrajula news

पहलगाम आतंकी हमले पर डॉ. पवन सिन्हा 'गुरुजी' का क्षुब्ध संदेश:* News flash