બગસરા પરશુરામ ધામ
ભગવાન શ્રી પરશુરામ દાદાને ફુલહાર વેચાતા ન લેવા પડે તે માટે આજે પરશુરામ ધામ મંદિર બગસરા ખાતે ગાર્ડન ફુલછોડ નું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે...લી. મુકેશ જોષી
પર્યાવરણ શુદ્ધ
દરેક વ્યક્તિ નો સાથ સહકાર સાથે .
પર્યાવરણ જતન
પરશુરામ ધામ
બગસરા માં દેવ પૂજન માટે દરેક પ્રકાર ના ફૂલ મળી રહે તે માટે વૃક્ષા રોપણ .
Comments
Post a Comment