રાજુલા: બર્બટાણા અને નાની ખેરાળી ગામોને ધાતરવડી-૧ ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા જળસંપત્તિ મંત્રીને રજૂઆત... રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હેતલબેન એ. કામળીયા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને સ્થાનિક ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવી છે. જેમાં બર્બટાણા અને નાની ખેરાળી ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવાની માંગ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવ્યું હતું કે, અમરેલીના રાજુલા તાલુકાના બર્બટાણા તથા નાની ખેરાળી ગામોના ખેડૂતો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. પરંતુ દર વર્ષે સિંચાઈ માટે પૂરતા પાણીના અભાવે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેના કારણે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક આવક પર ખૂબજ માઠી અસર થાય છે. હાલના સમયમાં વાવેરા ગામ સુધી કેનાલ ઉપલબ્ધ છે. જો આ કેનાલને આગળ લંબાવીને ધાતરવડી-૧ ડેમમાંથી બર્બટાણા તથા નાની ખેરાળી ગામો સુધી પહોંચાડવામાં આવે તો વાવેરા,બર્બટાણા અને નાની ખેરાળી ત્રણેય ગામોના ખેડૂતોને બારેમાસ ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે. આ વ્યવસ્થા થવાથી કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોની આર્થિક સ્...
News update *पहलगाम आतंकी हमले पर डॉ. पवन सिन्हा 'गुरुजी' का क्षुब्ध संदेश:* *"हिन्दू राष्ट्र नारों से नहीं, जागरूकता से बनेगा"* रिपोर्ट: रोहित केसरी नई दिल्ली। पावन चिंतन धारा आश्रम के संस्थापक और राष्ट्रवादी चिंतक डॉ. पवन सिन्हा 'गुरुजी' ने पहलगाम में हुए जघन्य आतंकी हमले पर गहरा क्षोभ व्यक्त किया है। उन्होंने देशवासियों को संबोधित करते हुए कहा, *"27 निर्दोष लोगों की हत्या मानवता के खिलाफ घोर अपराध है। मैं इस वीभत्स कृत्य की भरसक निंदा करता हूं। प्रभु से प्रार्थना है कि दिवंगत आत्माओं को शांति प्रदान करें, परिजनों को धैर्य दें और घायलों को शीघ्र स्वास्थ्य लाभ हो।"* डॉ. सिन्हा ने कहा कि मुर्शिदाबाद और अब कश्मीर की घटनाएं यह स्पष्ट करती हैं कि हिंदू समाज किस प्रकार अपने ही देश में असुरक्षित और सीमित होता जा रहा है। उन्होंने चिंता जताई कि आतंकवादी या तो पाकिस्तान से घुसे या फिर देश के भीतर ही छिपे हुए "स्लीपर सेल्स" के रूप में सक्रिय हैं, जो अत्यंत भयावह स्थिति है। उन्होंने तथाकथित 'हिंदू राष्ट्र' के नारों पर भी तीखा सवाल उठाते हु...
Comments
Post a Comment